ઉમેદવારની નોંધણી અને પ્રવેશપ્રક્રિયા – ઉમેદવારનું નું ID બનાવવું

A. ઉમેદવારનું નું ID બનાવવું

1. GCAS વેબ સાઇટ પર જવું

2. ‘Apply Now’નો વવકલ્પ શોધવો, અથવા ‘www.GCAS.edu.in’ ઓનલાઈન રજિસ્ટ્રેશન link દ્વારા રજિસ્ટ્રેશન કરવું.

3. જરૂરી વક્તગત વિગતો સાથે ઓનલાઈન નોધણી ફોર્મ ભરવાની પ્રકિયા :

  • નામ : HSC marksheet  હોય તે પ્રમાણેન ઉમેદવારે પોતાનું નામ ભરવાનું રહેશે.
  • જન્મતારીખ : ઉમેદવારે તેમની ઉચ્ચતર કધ્યમિક પરીક્ષાની Marksheet HSE કે 10મા ધોરણની Marksheet ઉલ્લેખ કયાા
    મ જબ DD/MM/YYYY formate એટલે કે તારીખ, મહિન અને વર્ષ પ્રમાણે જન્મતારીખ નોંધવાની રહેશે.
  • મોબાઇલ નુંબર : જે ર્ે દેશના કોડ સાથે10 અુંકનો મોબાઇલ નુંબર નોંધવો. દા.ર્. (91) 9632388997. (સમગ્ર
    પ્રવેશપ્રક્રિયા દરવમયાન સ લભ હોય, વપરાશમાું હોય ર્ેવો માન્ય મોબાઇલ નુંબર ઉમેદવારેનોંધવાનો રહેશે.)
  • • ઈ-મેઈલ આઈડી : ઉમેદવારેમાન્ય ઈ-મેઈલ આઈડી આપવાન ું રહેશે. દા.ર્. [email protected], [email protected]
    અથવા ર્ો અન્ય.

4. ચકાસણી અનેનોધણીન ું અુંવર્મ સોપાન – ફાઈનલ સબવમશન

5 રજિસ્ટર્ડ ઈ-કેઇલ આઇડી અને મોળાઈલ નંબર પર એક OTP આવશે.

6 ઉમેદવારે આઇડી બનાવવું.

ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવા આવશે.
7 ઉશેદવારે રજેસ્ટ્રશન પછી તરત ૪ પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે.

નોધ: રજિસ્ટ્રશન કર્યા પછી ઉમેદવારનું પોતાનું ખાસ આઇડી વેબસાઈટ પર બનાવવામાં આવશે. લોગ ઇન કરતી વખતે ઉમેદવારે
પોતાની ઓળખ (યુઝરનેમ અને પાસવડીનો ઉંપવોગ કરવાનો રહેશે.

via Official Source

Comments

Leave a Reply