સામાન્ય સચૂ નાઓ
ઉમેદવારની નોંધણી અને પ્રવેશપ્રક્રિયા
A. વપરાશકર્ા/ા ઉમદે વારનું નવું ID બનાવવું :
1. CGAS વેબ સાઇટ પર જવું
2. ‘Apply Now’નો વવકલ્પ શોધવો, અથવા ‘www. GCAS.edu.in’ એ ઓનલાઈન રવજસ્ટટશરે ન વલન્ક દ્વારા રવજસ્ટટશરે ન
કરવું.
3. જરૂરી વ્યવતર્ગર્ વવગર્ો સાથે ઓનલાઇન નોંધણી ફોમા ભરવાની પ્રક્રિયા :
• નામ : HSC માકશા ીટ/૧૨મા ધોરણની માકશા ીટમાું હોય ર્ે પ્રમાણને ું ઉમેદવારે પોર્ાનું નામ ભરવાનું રહેશે.
• જન્મર્ારીખ : ઉમેદવારે ર્ેમની ઉચ્ચર્ર માધ્યવમક પરીક્ષાની માકશા ીટ HSE કે 10મા ધોરણની માકશા ીટમાું ઉલ્લેખ કયાા
મજબ DD/MM/YYYY ફોમેટમાું, એટલે કે ર્ારીખ, મક્રહના અને વર્ા પ્રમાણે જન્મર્ારીખ નોંધવાની રહેશે.
• મોબાઇલ નુંબર : જે ર્ે દેશના કોડ સાથે 10 અુંકનો મોબાઇલ નુંબર નોંધવો. દા.ર્. (91) 9632388997. (સમગ્ર
પ્રવેશપ્રક્રિયા દરવમયાન સલભ હોય, વપરાશમાું હોય ર્ેવો માન્ય મોબાઇલ નુંબર ઉમેદવારે નોંધવાનો રહેશ.ે )
• ઈ–મેઈલ આઈડી : ઉમેદવારે માન્ય ઈ–મેઈલ આઈડી આપવાનું રહેશે. દા.ર્. abcdef@gmail.com, abcdef@yahoo.com
અથવા ર્ો અન્ય.
૪. ચકાસણી અને નોધણીનું અુંવર્મ સોપાન – ફાઈનલ સબવમશન
GUJARAT COMMON ADMISSION SERVICE (GCAS) 1
૫. રવજસ્ટટડા ઈ–મેઇલ આઇડી અને મોબાઈલ નુંબર પર એક ઓટીપી આવશે.
૬. ઉમદે વારે આઇડી બનાવવું.
૭. ઈ–મેઇલ આઇડી અને મોબાઈલ નુંબર પર યઝરનેમ અને પાસવડા મોકલવામાું આવશ.ે
૮. ઉમેદવારે રવજસ્ટટશરે ન પછી ર્રર્ જ પોર્ાનો પાસવડા બદલવાનો રહેશ.ે
નોંધ: રવજસ્ટટશરે ન કયાા પછી ઉમેદવારનું પોર્ાનું ખાસ આઇડી વેબસાઇટ પર બનાવવામાું આવશે. લોગ ઇન કરર્ી વખર્ે ઉમેદવારે
પોર્ાની ઓળખ (યઝરનેમ અને પાસવડ)ા નો ઉપયોગ કરવાનો રહેશ.ે
B. પ્રવેશપ્રક્રિયા :
1. ઉમેદવારે પોટલા પર નોંધણી કયાા પછી આપવામાું આવેલ યઝર આઇડી અને પાસવડા સાથે પોટલા માું લોગ ઈન કરવાનું જરૂર છે.
2. રવજસ્ટટડા ઈ–મેઇલ આઇડી અને મોબાઈલ નુંબર પર એક ઓટીપી આવશે.
3. લોગ ઈન કયાા પછી ઉમેદવાર પોર્ાનું એવલલકશે ન ફોમા જોઈ શકશ,ે એતસેસ કરી શકશે.
GUJARAT COMMON ADMISSION SERVICE (GCAS) 2
4. ઉમેદવારે રાજ્યમાું સુંબુંવધર્ અભ્યાસિમો અને યવનવવસાટીઓ/કૉલેજોને પસુંદ કરવાની રહેશે. ઉમેદવાર ઇચ્છે ર્ેટલા પ્રવાહ,
અભ્યાસિમ અથવા યવનવવસાટીઓ/કૉલેજો પસુંદ કરી શકે છે.
5. અભ્યાસિમો અને ર્ેને સુંબુંવધર્ યવનવવસાટીઓ/કૉલેજોની પસુંદગી પછી ઉમેદવારે અરજી ફોમા ભરવાનું રહેશે.
6. અરજી ફોમા ભરર્ી વખર્ે કટે લીક બાબર્ો ધ્યાનમાું લેવી જરૂરી છે :
• નામ : ઉમેદવારનું નામ હાયર સેકન્ડરી એતઝાવમનેશન (HSE) માકશા ીટ પ્રમાણે/૧૨મા ધોરણની માકશા ીટ મજબનું હોવું જાઈએ.
• જન્મર્ારીખ : જન્મર્ારીખ 10મા ધોરણની માકશા ીટ અને સ્ટકલૂ લીવવુંગ સક્રટક્ારફકટે માું જણાવ્યા મજબની હોવી જોઈએ.
GUJARAT COMMON ADMISSION SERVICE (GCAS) 3
• કટે ગે રી : કટે ગે રી માટ ે આ પ્રમાણેના દસ્ટર્ાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કટે ગે રીમાું આવર્ા
ઇડબ્લલ્યએસ (આવથાક રીર્ે નબળા વગા), એસસી (અનસૂવચર્ જાવર્), એસટી (અનસૂવચર્ જનજાવર્), ઓબીસી (અન્ય પછાર્ જાવર્)
અને એસઇબીસી (સામાવજક અને આવથાક રીર્ે પછાર્ વગા), વવચરર્ી જનજાવર્ઓ અને વબન–સૂવચર્ જનજાવર્
7. ભરેલા અરજી ફોમાનું પનરાવલોકન. (આખરી સબવમશન કરર્ાું પહેલાું સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર
નાખવાનું સૂચન કરવામાું આવે છે.)
8. આપવામાું આવેલી પેમેન્ટ ગેટવે વલન્ક દ્વારા એવલલકશે ન ફીની ચૂકવણી. (યવનવવસાટીઓ/કૉલેજો, પ્રવાહો અને
અભ્યાસિમોની અમયાાક્રદર્ પસુંદગી માટ ે માત્ર એક વખર્ની એવલલકશે ન ફીની ચૂકવણી).
9. ભરેલા અરજી ફોમાને ઉમેદવારના સુંબુંવધર્ ઈ–મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાું આવશે.
GUJARAT COMMON ADMISSION SERVICE (GCAS) 4
10. ઉમેદવાર દ્વારા નોંધણીનું અુંવર્મ સોપાન – ફાઈનલ સબવમશન
11. ઉમેદવાર દ્વારા પસુંદ કરવામાું આવેલી ર્મામ યવનવવસાટી/કૉલેજોને સબવમટ કરેલી અરજી મોકલવામાું આવશે.
12. દરેક યવનવવસાટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેક્રરટ વલસ્ટટ બનાવશે. યવનવવસાટી/કૉલેજને મેક્રરટ વલસ્ટટ બનાવવા માટ ે અને
તયાનું ા મેક્રરટ વલસ્ટટ મજબ વવદ્યાથીઓને ઈ–મેઇલ મોકલવા માટ ે કહેવામાું આવી શકે છે.
13. મેક્રરટ વલસ્ટટના આધાર,ે પસુંદ થયેલા ઉમેદવાર દસ્ટર્ાવેજની ચકાસણી અને ફી સબવમટ કરવા માટ ે યવનવવસાટી/કૉલજે ની
મલાકાર્ લેશે.
14. યવનવવસાટી/કૉલેજ ઉમેદવારની પવિ કરશે અને ર્ેની નોંધણી કરશે.
પાસવડા રીસટે કરવો – બદલવો : ઉમેદવાર નીચે જણાવ્યા મજબનાું સ્ટટલે સ પછી કોઈ પણ સમયે ર્ેમના પાસવડના ે રીસેટ કરી શકે
છે :
GUJARAT COMMON ADMISSION SERVICE (GCAS) 5
1. લોગ ઈન પેજ પર ઉપલબ્લધ Forgot Password ટબે પર વતલક કરો.
2. વપરાશકર્ાા ઉમેદવારનું ઈ–મેઈલ આઈડી, એવલલકશે ન નુંબર અને જન્મર્ારીખની વવગર્ આપીને Submit બટન પર વતલક કરો.
3. રવજસ્ટટડા ઈ–મેઈલ આઇડી અથવા મોબાઈલ નુંબર પર એક ઓટીપી આવશે.
4. પાસવડા રીસેટ કરો
અન્ય મહત્ત્વપણૂ ા સચૂ નો :
1. અુંવર્મ નોંધણી, ફાઈનલ સબવમશન પહેલાું ર્મામ પ્રશ્નો પૂણા કરવા ફરવજયાર્ છે.
2. હુંમેશાું અપડટે ડે , વપરાશમાું હોય ર્ેવાું ઈ–મેઈલ આઇડી અને મોબાઈલ નુંબરની વવગર્ ભરવાની ખાર્રી કરો. આપેલા મોબાઈલ
નુંબર દ્વારા અરજી ફોમા સુંબુંવધર્ મહત્ત્વપૂણા અપડટે આપવામાું આવશે.
3. ઉમેદવારે માર્ા–વપર્ા/વાલીઓનો સક્રિય સુંપકા નુંબર સબવમટ કરવો ફરવજયાર્ છે.
4. લાયકાર્ સુંબુંવધર્ ર્મામ વવગર્ો યોગ્ય રીર્ે દાખલ કરવી ફરવજયાર્ છે. આને કારણે યવનવવસાટીઓ/કૉલેજોને સબવમટ કરેલા
અરજી ફોમાને શોટવા લસ્ટટ કરવામાું મદદ મળે છે.
5. દસ્ટર્ાવેજની ચકાસણી અને અુંવર્મ નોંધણી માટ ે ઉમેદવારે યવનવવસાટી/કૉલેજની પસુંદ કરેલી યાદી સુંદભે ઈ–મેઇલ મળ્યા પછી
યવનવવસાટી/કૉલેજની મલાકાર્ લેવાની રહેશે.
6. વવકલાુંગપણું : ઉમેદવારે શારીક્રરક વવકલાુંગણાના 45 ટકાથી વધનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશ.ે
GUJARAT COMMON ADMISSION SERVICE (GCAS) 6
Leave a Reply
You must be logged in to post a comment.